✅

Installation Completed

Your app has been installed successfully.

Home Back Login Register
Back

204) ભૂદેવ નેટવર્ક - ભૂદેવ મેટ્રિમોની  2019 to 2026 :

ભૂદેવ નેટવર્ક - ભૂદેવ મેટ્રિમોની 
2019 to 2026 

May-2019 મા જયારે ભૂદેવ નેટવર્ક - ભૂદેવ મેટ્રિમોની ની શરૂવાત થઇ ત્યારે માત્ર આપણે 1 Website હતી. Website સાથે બીજી કોઈ અન્ય Additional Services હતી નહિ. 

પરંતુ આપણા ઉમેદવાર તથા પેરેન્ટ્સ ને , વધુ ઝડપી, વધુ આસાનીથી સુયોગ્ય પાત્ર પ્રાપ્ત થાય તે માટે, આપણે છેલ્લા 7 વર્ષ મા, આપણી Website મા નવા Features, Modules તથા અન્ય Vivah Services સહીત કુલ 21 પ્રકાર ની નવી સર્વિસ તથા બેનીફીટ એડ કર્યા છે. અને સાથે, Gov. Of. India - MCA RoC, તથા GST રેજિસ્ટ્રેશન પછી, Services & Quality નું ISO 9001 Certificate પણ પ્રાપ્ત કર્યું છે. 

આથી હવે ભૂદેવ મેટ્રિમોની તમને વધુ સરળતા, વધુ Structured, વધુ Organized Systematic Approach થી વધુ સારુ Vivah Result આપવા માટે સક્ષમ થયું છે. અને એટલેજ આજે દર મહિને, ભૂદેવ મેટ્રિમોની પ્લેટફોર્મ ઉપર, સરેરાશ 100-150 વિવાહ - લગ્ન ગોઠવાય છે. 

આ 21 પ્રકાર ના સર્વિસ તથા બેનીફીટ નીચે મુજબ છે   : 

Website Registration મા તમને દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન ની E-Booklet તો Free મળેજ છે, (એટલે તમારે વારે વારે, Rs 5000-7000 ની 12-15 બુકલેટ પરચેઝ નથી કરવી પડતી), તદુપરાંત તમને બીજા અમૂલ્ય 21 બેનીફીટ / લાભ પણ મળે છે, જેનાથી તમને યોગ્ય પાત્ર વધુ ઝડપી અને સહેલાઇ થી પ્રાપ્ત થાય છે. આ લાભ નીચે મુજબ છે  : 

(1) Unlimited Biodata in Website : Website મા Login I'd & Password સાથે, Unlimited Biodata મળે છે. સતત નવા બાયોડેટા રેજિસ્ટર થાય છે. 

(2) Biodata Choice : Agewise, Location Filters થી, વધુ યોગ્ય ચોઈસ પ્રોફાઈલ મળે છે. પોતાની પસંદ મુજબ 27 વિવિધ પ્રકાર ની Website ચોઈસ મળે છે. 

(3) Our Website has 9 Smart Features :  Website મા 9 Smart Features મળે છે. જેનાથી તમારું 6 મહિના નું કાર્ય 1 મહિના મા સંપન્ન કરી શકાય છે. 

(4) Easy WhatsApp Chatting : દરેક પાત્ર સાથે Unlimited Direct WhatsApp Chatting મળે છે.

(5) Express Interest :  Unlimited Express Interest with Bell Notification મળે છે.

(6) Biodata Tracking Dashboard : Send & Received Biodata Smart Tracking Dashboard મળે છે. (3-6 મહિના મા ક્યારે કોને તમે Biodata મોકલ્યો અને તમને કેટલા બાયોડેટા મળ્યા, કોનો Reply - જવાબ પ્રાપ્ત કરવાનો કે આપવાનો બાકી છે, આ બધું WhatsApp મા Track કરવું બઉ કઠિન છે. જયારે આપણી Bhudev Matrimony Website ના Smart Tracking Dashboard મા આ કાર્ય ખુબજ આસાન છે) 

(7) Bhudev Jivansathi Parichay Sammelan : દરેક ભૂદેવ પરિચય સંમેલન મા Free Registration, Free E-Booklet મળે છે. Special invitation Services તથા સ્થળ ઉપર અનેક ઉમેદવારો ના Stage Parichay જોવા મળે છે, તથા Meetings થાય છે. 

(8) E-Booklet Library Free : છેલ્લા 2 વર્ષ ના ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન ની આખી E-Booklet Library મળે છે જેમાં છે 36 ભૂદેવ E-Booklet તથા 10,000+ બાયોડેટા છે. (જેની કુલ કિંમત Rs 9000 Rs થાય છે) 

(9) New Biodata :  Website મા સતત New Biodata રેજિસ્ટ્રેશન - એડિશન થાય છે. 5 મિનિટ પહેલા પણ જો New Biodata Profile આવે એટલે સૌથી પહેલા તમને મળે છે.

(10) Vivah - Marriage Done :  Vivah થઇ ગયા હોય તેવા Biodata Profiles સતત રીમુવ થાય છે. આ બધીજ માહિતી રેગ્યુલર ધોરણે ગ્રુપ મા પોસ્ટ થાય છે. 

(11) Daily Biodata : WhatsApp ma Daily 40-50 Mix Biodata મળે છે.

(12) Personal Biodata Posting: તમને આ Services મળે છે. તમારો બાયોડેટા હજારો રેજીસ્ટર્ડ પેરેન્ટ્સ - ઉમેદવાર ને અમે WhatsApp થી પહોંચતો કરીયે છે. (અને આમ તમને 3-5 ઘણી વધુ inquiries આવે છે).

(13) Expert Help & Guidance : તમને અમારી એક્સપર્ટ ભૂદેવ team નું Personal Help & Guidance મળે છે. અમે 7 વર્ષ મા 27 ભૂદેવ વિવાહ વેબસાઈટ નું નિર્માણ, 39 ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન, 210+ બુકલેટ camp, તથા આમ કુલ 45 જણ ની Team એ 2 લાખ થી વધુ ભૂદેવો ના બાયોડેટા પ્રોફાઈલ્સ હેન્ડલ કર્યા છે. Approx 50,000+ વિવાહ કરાવ્યા નો અનુભવ છે. 

(14)  Android App : તમારા એન્ડ્રોઇડ ફોન મા Bhudev Matrimony Android App Access મળે છે.

(15) Welcome-Kit : Bhudev Matrimony Welcome-Kit મળે છે.

(16) Matrimony Guidelines Handbook : 18 Chapters વાળી Bhudev Matrimony Guidelines Handbook Free મળે છે.

(17) AI Biodata AI based Biodata Design Service મળે છે, જેથી તમને વધુ સારો રિસ્પોન્સ મળે.

(18) Astrology : તમને Basic Primary Astrology Guidance મળે છે.

(19) Biodata Display & Feature:  Bhudev Matrimony Website મા રેજિસ્ટ્રેશન પછી, તમારો Biodata, સમસ્ત બ્રાહ્મણ - ભૂદેવ મેટ્રિમોની Largest Website મા Display & Feature થાય છે.

(20) Biodata Secure Access :  તમને Website Login I'd & Password મળે છે એટલે તમારા Biodata ની Safety - Security રહે છે. તમને SSL, HTTPS તથા ISO 9001 Certified Website Services મળે છે. 

(21) Membership I'd & Card : તમને Membership I'd તથા Membership Card મળે છે. જેથી પછી, તમારો બાયોડેટા અજાણ્યો નથી રહેતો. Credibility વધી જાય છે. એટલે તરત બધા ભૂદેવો Trust કરે છે. અને Vivah જલ્દી થાય છે. 

---- આભાર સહ અનેક શુભેચ્છાઓ, 
ભૂદેવ નેટવર્ક - ભૂદેવ મેટ્રિમોની 
BhudevMatrimony.com
NRI.BhudevMatrimony.com

Enquire Now